અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો ભવ્ય પ્રારંભ

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શુક્રવાર, 30 જાન્યુઆરી 2026થી ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો હતો. સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે પરિક્રમાનો શુભારંભ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *