EU સાથેના વેપાર કરારમાં ભારતને ઘી-કેળાઃ અમેરિકા

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન( EU ) સાથેના નવા મુક્ત વેપાર કરારમાં ભારત વિજેતા તરીકે ઊભરી આવ્યું છે. આ સોદો વૈશ્વિક વેપાર તણાવ અને વોશિંગ્ટનની ટેરિફ નીતિઓને કારણે આવેલું વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે. આ કરારમાં નવી દિલ્હીને વધુ લાભ મળી રહ્યાં છે. ભારત આ બાબતમાં સ્પષ્ટપણે ટોચ પર આવે છે. ભારતને યુરોપમાં વધુ બજાર પ્રવેશ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *